$\omega$ આવૃત્તિ અને $\lambda$ તરંગલંબાઈ ધરાવતું એક વિદ્યુતચુંબકીય તરંગ $+y$ દિશામાં ગતિ કરે છે. તેનું ચુંબકીય ક્ષેત્ર $+x$ અક્ષની દિશામાં છે. તો સંકળાયેલ વિદ્યુતક્ષેત્ર (જેનો કંપવિસ્તાર $E_0$ છે) માટેનું સદિશ સમીકરણ કયું છે?

  • A
    $\vec{E} = E_0 \cos \left( \omega t - \frac{2\pi}{\lambda} y \right) \hat{x}$
  • B
    $\vec{E} = -E_0 \cos \left( \omega t + \frac{2\pi}{\lambda} y \right) \hat{x}$
  • C
    $\vec{E} = -E_0 \cos \left( \omega t - \frac{2\pi}{\lambda} y \right) \hat{z}$
  • D
    $\vec{E} = E_0 \cos \left( \omega t - \frac{2\pi}{\lambda} y \right) \hat{z}$

Explore More

Similar Questions

$25^{\circ} C$ તાપમાને $180 \ g$ પાણીમાં $0.1 \ mole$ યુરિયાનું બાષ્પદબાણ ($mm \ Hg$ માં) કેટલું હશે? ($25^{\circ} C$ તાપમાને પાણીનું બાષ્પદબાણ $24 \ mm \ Hg$ છે)

નીચે આપેલા લોજિક ગેટ્સના સંયોજનોમાં,આઉટપુટ $A, B$ અને $C$ અનુક્રમે શું હશે?

બુલેટપ્રૂફ જેકેટ બનાવવા માટે વપરાતા કેવલરનું પ્રમાણસૂચક સૂત્ર નક્કી કરો,જો તેમાં $70.6 \% \, C, 4.2 \% \, H, 11.8 \% \, N$ અને $13.4 \% \, O$ હોય.

આપેલ પરિપથમાં એમીટર અને વોલ્ટમીટરના અવલોકનો અનુક્રમે $4\,A$ અને $20\,V$ છે. મીટર આદર્શ નથી,તો $R$ કેટલું હશે?

નીચેનામાંથી કોને અંતઃપટલમય તંત્ર (endomembrane system) ના ભાગ તરીકે ગણવામાં આવતું નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo